પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા પ્રવેશ : 2021-22
D.EI.Ed (પી.ટી.સી.)
પ્રવેશ અંગેની જાહેરાત
અરજી પત્રક મેળવવા અને ભરેલ અરજીઓ આપવા અંગે : તા. ૦૬/૦૮/૨૦૨૧ થી તા.૧૮/૦૮/૨૦૨૧ (રવિવાર સિવાય) સમય : ૧૧.૦૦ થી ૫.૦૦
રૂ. ૨૫/- આપી પ્રવેશ ફોર્મ મેળવી શકાશે.
Prakashkumar Gamit
ઑગસ્ટ 06, 2021
0