Agricultural Diploma Admission - 2021

0

 

 ધોરણ - 10 પછી કૃષિ ડિપ્લોમાં પ્રવેશ જાહેરાત  2021 

Agricultural Universities of Gujarat Common Admission

બુકલેટ ફી : 100/- Rs

છેલ્લી તારીખ : 31/08/2021

અગત્યની સુચના

ü  માહિતીપુસ્તિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ફી ભરવાની રહેશે.

ü  પોલિટેકનિક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અંગ્રેજી વિષય સાથે ધોરણ-૧૦ પાસ કરેલું હોવું જોઈએ.

ü  ફી ભરવાની છેલ્લી તારીખ:- ૩૧/૦૮/૨૦૨૧ છે.

ü  નિયત સમયમર્યાદામાં ફી ભર્યા બાદ તારીખ:- ૩૧/૦૮/૨૦૨૧ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

ü  ફોર્મ ભર્યા બાદ ફોર્મનું ઈ-ચેકિંગ પણ ઓનલાઈન જ કરવામાં આવશે. જેથી વિધાર્થીઓએ હેલ્પ સેન્ટર ખાતે જવાની જરૂરીયાત નથી.

ü  ફોર્મનું ઈ-ચેકિંગ (ઓનલાઈન વેરિફિકેશન) કરાવવાની છેલ્લી તારીખ :- ૦૨/૦૯/૨૦૨૧ છે.

ü  ફોર્મનું ઈ-ચેકિંગ (ઓનલાઈન વેરિફિકેશન) થયાની જાણ મેસેજ ધ્વારા આપવામાં આવશે. મેસેજ મળ્યા બાદ ચોઈસ ફિલિંગ થઈ શકશે.

ü  ચોઈસ ફિલિંગ કરવાની છેલ્લી તારીખ:- ૦૩/૦૯/૨૦૨૧ છે.

ü  ફોર્મનું ઈ-ચેકિંગ (ઓનલાઈન વેરિફિકેશન) અંગેનું Status જાણવા Check Application Status માં જોઈ શકાશે.

ü  જો વિધાર્થી ધ્વારા ચોઈસ ફિલિંગ કરવામાં નહી આવે તો મેરિટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવશે નહી.

જાહેરાત 


બુકલેટ માટે : અહી ક્લિક કરો 

વધુ માહિતી માટે : ક્લિક કરો 



Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)