GUJARAT STATE ELECTRICITY CORPORATION LIMITED
Ukai Dam, Taluka: Fort Songadh, Dist:Tapi - 394680. Ph, 91-2624-233215, 233257
વિવિધ ટ્રેડમાં એપ્રેંન્ટિસની ભરતી
ઓનલાઇન અરજી
છેલ્લે તારીખ : 21/08/2021
કુલ જગ્યાઓ : 265
ટ્રેડનાં નામ જગ્યાઓ
૧. વાયરમેન : 49
૨. લાઇનમેન : 25
૩. ફિટર : 50
૪. ઇલેક્ટ્રીશીયન : 50
૫. વેલ્ડર : 25
૬. કોપા (Copa) : 30
૭. ઇન્સ્ટ્રુ મેન્ટલ મેકે. : 20
૮. પ્લમ્બર : 06
૯. મેકેનિસ્ટ : 10
એપ્રેન્ટીસશીપ ની વેબ સાઇટ પર જઇ ફોર્મ ભરવું