Type Here to Get Search Results !

ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની યોજના

Prakashkumar Gamit 0

   ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની યોજના 

આ યોજના રાજ્યના ફળ-શાકભાજી-ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાષોનું રોડ સાઇડ વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવા પાત્ર રહેશે.

આ યોજનામાં લાભાર્તી દીઠ પુખ્તવયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.

વધુ માહિતી અને અરજી કરવા માટે અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.