ગુજરાત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી જાહેર

0

 

ગુજરાત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી જાહેર



ફોર્મ શરૂ થયાની તારીખ : ૨૮/૦૧/૨૦૨૨ (બપોરે ૦૧:૦૦ વાગ્યાથી)

છેલ્લી તારીખ : ૧૫/૦૨/૨૦૨૨ (રાત્રિના ૨૩:૫૯ વાગ્યા સુધી)

વય મર્યાદા : ૩૩+૦૧+૦૨ = ૩૬ વર્ષ


ચલણ : ફક્ત જનરલ કેટેગરી માટે ૧૦૦/-

 


ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો :

૧૨ ની માર્કશીટ

જાતિનો દાખલો (લાગુ પડતું હોય તો)

ફોટો

સહી

મોબાઇલ નંબર

ઇમેલ આઇ.ડી


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા પંચાયત સેવા વર્ગ-૩ ના નીચે મુજબના સંવર્ગની નીચે પત્રકમાં દર્શાવેલ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે  ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારો એ સંબંધિત સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.

 સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, ઓનલાઇન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો, તથા મહિલાઓ માટે અનામત જગ્યાની વિગતો તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ/માહિતી/સુચના/શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત નીચેની લિંક પર  મુકવામાં આવેલ છે.


વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

ઓનલાઇન ફોર્મ ભરવા માટે 'દીપ કોમ્પ્યુટર.ઇન્ફો', ઉચ્છલ, (CSC)


જિલ્લા પ્રમાણે જગ્યાઓ 




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)