પંચાયત સેવા (વહીવટી/ હિસાબ) વર્ગ- ૩ ની જગ્યા પર સીધી ભરતી

0

 પંચાયત સેવા (વહીવટી/ હિસાબ) વર્ગ- ૩ ની જગ્યા પર સીધી ભરતી

પંચાયત સેવા વર્ગ-૩- સીધી ભરતી અંગેની જાહેરાત

 

        ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગ૨ દ્વારા પંચાયત સેવા વર્ગ-૩ નાં પંચાયત સેવા  જુનીયર ક્લાર્ક (વહીવટી/ હિસાબ) વર્ગ- ૩ ની જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

 જગ્યાનું નામ : જુનીયર ક્લાર્ક (વહીવટી/ હિસાબ) વર્ગ- ૩

 કુલ જગ્યાઓ : ૧૧૮૧ 

લાયકાત : ધોરણ - ૧૨ પાસ 

ઓનલાઇન અરજી શરૂ થયાની તારીખ : ૧૮-૦૨-૨૦૨૨

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :૦૮-૦૩-૨૦૨૨ (૨૩:૫૯) સુધી



ફોર્મ ભરવા માટે જરૂરી 

આધારકાર્ડ

જાતિનો દાખલો (લાગુ પડતુ હોય તો)

ફોટો, સહી

ધોરણ - ૧૨ ની માર્કશીટ 

મોબાઇલ નંબર, ઇ-મેલ આઇ.ડી

 

સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યાઓ માટે વિગતવાર માહીતી માટે અહીં ક્લિક કરો.

ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો


જુનીયર ક્લાર્ક (વહીવટી /હિસાબ) વર્ગ- ૩ જિલ્લા પંચાયતવાર/કેટેગરીવાર જગ્યાઓ 


 






Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)