ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા મુખ્ય સેવિકા (વર્ગ – 3) અને ગ્રામસેવકની ભરતી

0

 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા મુખ્ય સેવિકા (વર્ગ – 3) અને  ગ્રામ સેવકની   ભરતી  


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા પંચાયત સેવા વર્ગ-૩ ના નીચે મુજબના સંવર્ગની નીચે પત્રકમાં દશાવેલ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. 

જગ્યાનું નામ : મુખ્ય સેવિકા 

લાયકાત : BSW, Home Science, MSW, સમાજશાસ્ત્ર સાથે સ્નાતક

જગ્યાનું નામ : ગ્રામ સેવક 

લાયકાત :Bachelor of Rural Studies , B.Sc.(Agriculture) / B.E. (Agriculture)/ B.Sc. ( Diploma in Agriculture or Horticulture or Agriculture Engineering or Agro-processing or Polytechnic Diploma in Agriculture Co-operation Banking and Marketing obtained from any of the Agriculture Universities incorporated or established by or under the Central Agriculture Universities Act or a State Agriculture Universities Act in India;”

ફોર્મ શરૂ થયાની તારીખ : ૩૦/૦૩/૨૦૨૨

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૧૫/૦૪/૨૦૨૨






ફોર્મ ભરવા માટે અહીંં ક્લિક કરો   



Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)