Type Here to Get Search Results !

પીએમ કિસાન સન્માન નિધિ યોજના

Prakashkumar Gamit 0

 

પીએમ કિસાન  સન્માન નિધિ યોજના



 પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડુતોની નોંધણી.

નોંધણી માટે જરૂરી દસ્તાવેજ

૧. ૭/૧૨ ૮-અ ના ઉતારા

૨. આધારકાર્ડ

૩. બેંકપાસબુક

૪. ઓટીપી માટે મોબાઇલ (સાથે રાખવો)




 

PMKISAN રજિસ્ટર્ડ ખેડૂતો માટે eKYC ફરજિયાત છે. OTP આધારિત eKYC PMKISAN પોર્ટલ પર ઉપલબ્ધ છે

અથવા 

બાયોમેટ્રિક આધારિત eKYC માટે નજીકના CSC કેન્દ્રોનો સંપર્ક કરવો.







Tags
CSC

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.