રાજકોટ મહાનગરપાલિકા
ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા જાહેરાત
ક્રમાંક RMC/2022/133 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ની જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
જગ્યાનું નામ મલ્ટી : પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)
પગાર ધોરણ – ૧૯૯૫૦/-
ફોર્મ શરૂ થયાની તારીખ : ૧૭/૦૧/૨૦૨૩
છેલ્લી તારીખ : ૦૬/૦૨/૨૦૨૩
કુલ જગ્યાઓ : ૧૧૭
સામાન્ય - ૪૮
ઇડબલ્યુએસ - ૧૧
ઓબીસી - ૩૧
એસ.સી - ૦૯
એસ.ટી - ૧૮
PH
-
૦૫
અન્ય – ૧૧
ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ
ધો-૧૨ ની માર્કશીટ
SI અથવા MPHW ની માર્કશીટ
જાતિનો દાખલો
આધાર કાર્ડ
ફોટો અને સહી
ચલણ
સામાન્ય – રૂ.૫૦૦/-
એસ.સી/ એસ્.ટી/ ઓબીસી / PH - રૂ.૨૫૦/-
સુચનાઓ માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો