Assam Rifles Technical & Tradesmen - 2023

0

Assam Rifles Technical & Tradesmen - 2023

આસામ રાઇફલમાં ટેકનિકલ અને  ટ્રેડમેન ભરતી -૨૦૨૩ 



જગ્યાનું નામ : Assam Rifles Technical & Tradesmen

ઓનલાઈન ફોર્મ

કુલ ખાલી જગ્યા: ૬૧૬

ગુજરાતની જગ્યાઓ : ૨૭

 

આસામ રાઇફલ્સ દ્રારા ગ્રુપ બી અને ગ્રુપ સીમાં ટેકનિકલ અને ટ્રેડ્સમેનની ખાલી જગ્યાઓની ભરતી માટે જાહેરાત. જે ઉમેદવારો ખાલી જગ્યાની વિગતોમાં રસ ધરાવતા હોય તે ઓનલાઇન અરજી કરી શકે છે. 

મહત્વની તારીખો

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: ૧૭/૦૨/૨૦૨૩

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૯/૦૩/૨૦૨૩, ૨૩૫૯  સુધી

ફી

ગ્રુપ બી માટે: રૂ. 200/-

ગ્રુપ સી માટે: રૂ. 100/-

SC/ST/સ્ત્રી/ભૂતપૂર્વ સૈનિક માટે: ફી ભરવાની નથી.

ગુજરાતની જગ્યાઓ

SC/ST/OBC/EWS/GEN & tOTAL



સુચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો 

ઓફિસીયલ વેબસાઇટ માટે અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો 




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)