ભાવનગર મહાનગરપાલિકા
ભાવનગર મહાનગરપાલિકામાં આપેલ જગ્યાઓ સીધી ભરતીથી કરવા માટે ઓનલાઇન
અરજી
ફોર્મ શરૂ થયાની તારીખ : ૦૧/૦૨/૨૦૨૩
છેલ્લી તારીખ : ૨૧/૦૨/૨૦૨૩
કુલ જગ્યાઓ : ૧૪૯
ચલણ :
જનરલ કેટેગરી : ૫૦૦/-
અનામત કેટેગરી માટે : ૨૫૦/-
-: જગ્યાનું નામ :-
- હેડક્લાર્ક/ ઇન્સ્પેક્ટર/ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર
- હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર
- સેનેટરી સબ ઇન્સ્પેક્ટર
- જુનિયર ક્લાર્ક
- આસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ
- ફાયરમેન
- સીનીયર ફાયરમેન
- જુનિયર ક્લાર્ક કમ જુનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટ
- જુનિયર ઓપરેટર
- ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ)
- તબીબી અધિકારી
- ગાયનેકોલોજી
- પીડીયાટ્રીસ્યન
- સ્ટાફ નર્સ
- ફાર્માસિસ્ટ
- લેબોલેટરી ટેક્નિશિયન
- ફિમેલ હેલ્થ વર્કર
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ)