Type Here to Get Search Results !

MDM - નવસારીમાં ભરતી

Prakashkumar Gamit 0

 MDM -  નવસારીમાં ભરતી



જગ્યાનું નામ : જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર

                 MDM તાલુકા સુપરવાઈઝર

કુલ જગ્યા : 07

સ્થળ : નવસારી

મધ્યાહન ભોજન વિભાગ નવસારી

અરજી પ્રકાર : ઓફલાઈન

સમયમર્યાદા : તા.27/02/2023 થી તા.13/03/2023

નવસારી જીલ્લામાં મધ્યાહન ભોજના યોજના અંતર્ગત 07 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.




અરજી મોકલવાનું સરનામું

નાયબ કલેકટરશ્રી,

મધ્યાહ્ન ભોજન યોજના, ત્રીજો માળ,

કલેકટર કચેરી,જીલ્લા સેવા સદન,

કાલીયાવાડી, નવસારી.

વધુ માહિતી માટે ક્લિક કરો.



Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.