SPIPA: 2023-24

0

 

કેન્દ્ર સરકારની કચેરી અને જાહેર સાહસોની ભરતી પરીક્ષાઓ (વર્ગ-૧-૨)ની તૈયારી માટેનો પ્રશિક્ષણ વર્ગ : 2023-24 (SPIPA)


        સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા
અમદાવાદ ખાતે કેન્દ્ર સરકારની કચેરી અને જાહેર સાહસોની ભરતી પરીક્ષાઓ (વર્ગ-૧-૨)ની તૈયારી માટે તાલીમ આપવા માટેના પ્રશિક્ષણ વર્ગો – 2023-24 પ્રવેશ પરીક્ષા માટે અરજીપત્રકો

(સ્પીપા દ્રારા સંચાલિત પ્રશિક્ષણવર્ગ છે, નોકરી નથી)

ફોર્મનો પ્રકાર : ઓનલાઇન

ફોર્મ શરુ થયાની તારીખ : ૨૭/૦૩/૨૦૨૩

છેલ્લી તારીખ : ૩૦/૦૪/૨૦૨૩

લાયકાત  : સ્નાતક 

(સ્નાતકના છેલ્લા સેમેસ્ટરનું રીઝલ્ટ બાકી હોત તો પણ ફોર્મ ભરી શકાશે) 



 ફી :

જનરલ કેટેગરી :300/-

અનુ.જાતિ /અનુ.જન.જાતિ/ઓબીસી- : 100

 


વેબસાઇટ : અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)