BKNMU: B.Ed./M.Ed માટે પ્રવેશ પ્રક્રિયા 2023-24

0

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, 
B.Ed./M.Ed. માટે પ્રવેશ પ્રક્રિયા 2023-24 




અરજીનો પ્રકાર : ઓનલાઇન 

અરજી શરૂ થયાની તારીખ : ૨૦/૦૪/૨૦૨૩ 

છેલ્લી તારીખ : ૨૦/૦૫/૨૦૨૩

હાલ સ્નાતક સેમ-૬ ની પરીક્ષા આપી હોય તેઓ પણ ફોર્મ ભરી શક્શે 



B.Ed.  ફોર્મ સાથે ઓનલાઈન સબમિટ કરવાના ડોક્યુમેન્ટ્સની યાદી

  • શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર.
  • અનામત કેટેગરી અથવા અન્ય કોઈપણ કેટેગરીનો લાભ લેવા ઈચ્છતા ઉમેદવારોએ જે-તે કેટેગરીના પ્રમાણપત્રોની ના.વર્ષ : ૨૦૨૩-૨૪માં માન્ય હોય તે નકલ સબમિટ રહેશે, અન્યથા કેટેગરીનો લાભ મળી શકશે નહિ.
  • સ્નાતકની માર્કશીટ. (હાલ સ્નાતક સેમ-૬ ચાલુ હોય તેઓએ સ્નાતકની સેમ-૧ થી સેમ.-૫ ની પાસ થયેલ માર્કશીટ)

Admission Process for B.Ed./M.Ed.

  • ઓનલાઈન ફોર્મ ભરી ડોક્યુમેન્ટ ઓનલાઈન સબમિટ કરવા.
  • પ્રવેશ ફોર્મ ફી ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા જમા કરવી.
  • ફોર્મ પ્રિન્ટ કરવું અથવા સેવ કરી રાખવું.
  • વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવી.
  • પ્રવેશ પરીક્ષા આપવી
  • વેબસાઈટ પર જવાબો ની યાદી જોવી
  • વેબસાઈટ પર મેરીટ લિસ્ટ જોવું
  • ઓનલાઈન કોલેજ પસંદગી કરવી.
  • ઓનલાઈન કાઉન્સેલિંગ રાઉન્ડ માં કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એ ચેક કરવું
  • જો કોઈ કોલેજમાં એડમિશન મળ્યું હોઈ તો કોલેજે ફી ભરી એડમીશન કન્ફર્મ કરવું અને જો એડમિશન ન મળે તો આગળના રાઉન્ડ ની રાહ જોવી
  • ઓનલાઇન એડમિશન માટે આ વેબસાઈટ રેગ્યુલર જોતા રહેવું 

વધુ માહિતી : અહી ક્લિક કરો

ઓનલાઇન ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)