GTU દ્રારા એપ્રેન્ટીસ ભરતી

0

 એપ્રેન્ટીસ ભરતી 

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્રારા એપ્રેન્ટીસ ભરતી

 અરજી તા. ૧૨/૦૪/૨૦૨૩ થી તા. ૨૬/૦૪/૨૦૨૩ સુધીમાં

અરજી કરવાનું સ્થળ : એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ, ગુજેરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, વિશ્વકર્મા સરકારી ઈજનેરી કોલેજ પાસે, વિસત ત્રણ રસ્તા પાસે, વિસત-ગાંધીનગર હાઈવે, ચાંદખેડા, અમદાવાદ- ૩૮૨૪૨૪,   

        ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, અમદાવાદ ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ પ્રવર્તમાન નિયમોનુસાર એપ્રેન્ટિસ ટ્રેડ માટે લાયકાત ધરાવતાં ઉમેદવારો માટે એપ્રેન્ટીસ તરીકે ૧૨ માસના સમયગાળા માટે એપ્રેન્ટિસશીપ માટે ભરતી યોજાનાર છે.


એપ્રેન્ટીસ પોર્ટૅલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.

એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે : અહીં ક્લિક કરો




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)