i-ખેડુત પોર્ટલ પર બાગાયતી યોજનાના ફોર્મ શરૂ

0

 રાજ્યમાં બાગાયત વિભાગ દ્રારા વર્ષ:૨૦૨૩-૨૪ માં બાગાયતી યોજનાઓમાં સહાય મેળવવા માટે



ફોર્મનો પ્રકાર : ઓનલાઇન

ફોર્મ શરૂ થયાની તારીખ : ૨૨/૦૪/૨૦૨૩

છેલ્લી તારીખ : ૩૧/૦૫/૨૦૨૩

:: યોજનાઓના ઘટકો ::

  • ઘનિષ્ઠ ફળપાડ વાવેતર
  • કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ
  • ટ્રેકટર ( ૨૦ PTO HP સુધી )
  • વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાક
  • મિશન મધમાખી કાર્યક્રમ
  • પાવર ટીલર ( ૮ BHP થી વધુ )
  • ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
  • કમલમ ફળ (ડ્રેગનફૂટ) મા સહાય
  • ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર
  • હાઈબ્રીડ શાકભાજી વાવેતર
  • ગ્રીન હાઉસ/નેટહાઉસ
  • ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા
  • છુટા કુલપાક
  • પ્લગ નર્સરી /નર્સરી
  • નવી ટીસ્યુકલ્ચર લેબ .ની સ્થાપના
  • કેળ (ટીસ્યુ) અને પપૈયા
  • પક્ષી/કરા સામે સંરક્ષણ નેટ
  • રાઇપનીંગ ચેમ્બર
  • કાચા/અર્ધપાકા/પાકા મંડપ
  • પ્રાઇમરી/મોબાઇલ/મીનીમલ  પ્રોસેસીંગ યુનિટ
  • કોલ્ડ સ્ટોરેજ
  • જૂના બગીચાઓનું નવીનીકરણ
  • કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિડીકરણ માટે
  • પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)
  • મહિલા તાલીમાર્થીઓને વૃતીકા 

 આ ઉપરાંતના અન્ય વિવિધ ઘટકોમાં સહાય મેળવવા ખેડુતો અરજી કરી શકશે.

ઓનલાઈન અરજી કર્યા બાદ અ૨જીની પ્રિંટ લઈ જરૂરી સાધનિક કાગળોસહ જે તે જીલ્લાની નાયબ/મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે.



અરજી માટે જરૂરી દસ્તાવેજો

  • જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  • જમીનની વિગત ૭/૨૨ તથા ૮-અ ની નકલ,
  • આધારકાર્ડની  નકલ
  • બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક,
  • વન અધિકારપત્ર ધરાવતા હોય તો તેની નકલ (વાગુ પડતું હોય તો)

 

:: નોંધ ::

. iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
. અરજીની પાત્રતા તથા બીન-પાત્રતા જે તે નિયુક્ત અધિકરી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણી ના અધારે નક્કી થાય છે.   અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે.
. પુર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓ ને પુર્વ-મંજુર કરે છે.
. વેરીફીકેશન ની કામગીરી પણ સંપુર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કિ થાય છે.
. પુર્વ-મંજુરી ના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની ની સાઇન થાય છે.


વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો 

અરજી કરવા માટે : અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)