JMC: જામનગર મહાનગરપાલિકા દ્રારા આરોગ્ય શાખાની ભરતી

0

 આરોગ્ય શાખા -મહાનગરપાલિકા ખાતે
તદ્દન હંગામી ધોરણે કરાર આધીન જગ્યાઓ માટે ભરતી

અરજીનો પ્રકાર : ઓનલાઇન 

અરજી શરૂ થયાની તારીખ : ૨૭/૦૪/૨૦૨૩

છેલ્લી તારીખ : ૧૧/૦૫/૨૦૨૩

    જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તક ૧૫ મા નાણાપંચ હેઠળ તદ્દન હંગામી ધોરણે મેડીકલ ઓફીસર, સ્ટાફનર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુ. (પુ) ૧૧ માસ માટે કરાર આધારીત ભરતી કરવાની થાય છે. આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો જામનગર મહાનગર પાલિકાની વેબસાઈટ પર પ્રદર્શિત કરેલ છે. અગાઉ આ માટે કરવામાં આવેલ પ્રક્રિયા ટેકનીકલ કારણો સર રદ કરવામાં આવેલ હોઈ અગાઉ અરજી કરેલ ઉમેદવારોએ પણ પુનઃ અરજી કરવાની રહેશે.






વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)