Type Here to Get Search Results !

TET-II ની હોલટીકીટ જાહેર - 2022-23

Prakashkumar Gamit 0

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર, 

શિક્ષક યોગ્યતા કસોટી -2 (TET-II) -2022-23



                        પ્રાથમિક શાળા (ધોરણ ૧થી પ)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી -2 (TET-II) - 2022-23


હોલટીકીટ શરૂ થયા તારીખ : 13/04/2022  બપોરે 02:00 કલાક થી

પરીક્ષા તા : 23/04/2023 ( સમય : બપોરે 03:00 થી 05:00) 




                હોલટીકીટ ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.