i-ખેડુત પોર્ટલ પર પશુપાલનની યોજનાઓ ફોર્મ શરૂ

0

 

રાજ્યમાં પશુપાલન વિભાગ દ્રારા વર્ષ:૨૦૨૩-૨૪ માં પશુપાલનની યોજનાઓ માં સહાય મેળવવા માટે


✔️ ફોર્મનો પ્રકાર :
 ઓનલાઇન

✔️ ફોર્મ શરૂ થયાની તારીખ : ૦૧/૦૫/૨૦૨૩

✔️ છેલ્લી તારીખ : ૧૫/૦૬/૨૦૨૩

પશુપાલનની સહાય યોજનાઓ

  • ઘાસચારાનાં મીનીકીટ
  • બકરાં યુનિટ સહાય
  • માનવ સંચાલિત ચાફકટર સહાય
  • કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી ના બાંધકામ તથા પાણીની ડોલ માટે સહાય
  • ખાણદાણ માટે સહાય
  • દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના માટે વ્યાજ સહાય
  • અકસ્માતે ૫શુ મૃત્યુ વળતર સહાય
  • મરઘાં એકમ સહાય




અરજી માટે જરૂરી દસ્તાવેજો

  • જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  • જમીનની વિગત ૭/૨૨ તથા ૮-અ ની નકલ,
  • આધારકાર્ડની  નકલ
  • બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક,
  • વન અધિકારપત્ર ધરાવતા હોય તો તેની નકલ (વાગુ પડતું હોય તો)

 

:: નોંધ ::

. iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
અરજીની પાત્રતા તથા બીન-પાત્રતા જે તે નિયુક્ત અધિકરી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણી ના અધારે નક્કી થાય છે.   અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે.
પુર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓ ને પુર્વ-મંજુર કરે છે.
વેરીફીકેશન ની કામગીરી પણ સંપુર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કિ થાય છે.
પુર્વ-મંજુરી ના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની ની સાઇન થાય છે.


વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો 

અરજી કરવા માટે : અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)