Indian Postal: પોસ્ટ ઓફિસમાં ભરતી

0

 

 Indian Postal Department 


ફોર્મનો  પ્રકારનો પ્રકાર : ઓનલાઇન 

👉 ફોર્મ શરૂ થયાની તા : ૨૨/૦૫/૨૦૨૩


👉 છેલ્લી તારીખ : ૧૧/૦૬/૨૦૨૩


👉 ફોર્મ સુધારા માટેની તારીખ ૧૨/૦૬/૨૦૨૩ થી ૧૪/૦૬/૨૦૨૩


કુલ જગ્યાઓ : ૧૨૮૨૮

ગુજરાતની જગ્યાઓ : ૧૧૦

૰૰  જગ્યાનું નામ ૰૰

૧. પોસ્ટમેન (GDSગ્રામીણ ડાક સેવક)


૨. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)


૩. આસિસ્ટન્ટ બ્રાચ પોસ્ટ માસ્ટર


૰૰ લાયકાત ૰૰

➡️ ધો-૧૦ પાસ (અંગ્રેજી વિષય સાથે)


➡️ ઉંમર ૧૮ થી ૪૦ વર્ષ


ફોર્મ ભરવા માટે જરુરી

✅ ફોટો સહી


✅ ધો-૧૦ ની માર્કશીટ


✅ શાળા છોડ્યાનો દાખલો


✅ જાતિનો દાખલો


✅ આધારકાર્ડ


(મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી હોવું જરૂરી છે)

જાહેરાત અને સુચનાઓ માટે અહીં ક્લિક કરો


વધુ માહિતી અને વેબસાઇટ માટે અહીં ક્લિક કરો


રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો



ફી :

100/- રુપિયા

જનરલ કેટેગરી ઓબીસી અને EWS 

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)