Type Here to Get Search Results !

TAT-S : 2023, હોલ ટીકીટ ડાઉનલોડ

Prakashkumar Gamit 0

 શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023 હોલ ટીકીટ બાબત

પરીક્ષા તારીખ : ૦૪/૦૬/૨૦૨૩ (રવિવાર) બપોરે ૧૨.૦૦ થી ૩.૦૦ સુધી

હોલ ટિકિટ : તા.૨૯-૦૫-૨૦૨૩ બપોરે ૨.૦૦ કલાકથી તા. ૦૪-૦૬-૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક સુધી



શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023 હોલ ટીકીટ બાબત


આ કસોટી માટેની હોલટીકીટ તા. ૨૯-૦૫-૨૦૨૩ બપોરે ૨.૦૦ કલાકથી તા. ૦૪-૦૬-૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક દરમિયાન http:// ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.

શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)- ૨૦૨૩ની પ્રાથમિક પરીક્ષા તા. ૦૪-૦૬-૨૦૨૩ (રવિવાર)ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકથી સાંજે ૦૩.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે

હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.