અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્રારા ભરતી

0

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
 ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (અમદાવાદ)

મહાનગર સેવા સદન

જાહેર ખબર ક્રમાંક : ૧૮થી ૨ર/ર૦૨ર૩-૨ર૪



             ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (અમદાવાદ) ખાતે નીચે દર્શાવેલ કેડરની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી/પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે . સંબંધીત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ  પર અરજી કરવાની રહેશે .

✅ ફોર્મ શરૂ થયાની  તા.: 04/09/2023 સવારે 09:30 કલાકે થી...

✅ ફોર્મ ભરવાની છેલ્લી તા.: 18/09/2023 સાંજના 05:30 કલાક સુધી...


 :: જગ્યાઓનું નામ ::

1. મેડિકલ ઓફિસર

લાયકાત : MBBS

જગ્યા : 87

ઉંમર : 45 વર્ષ

પગાર : Rs. 53,100/-


2. લેબ ટેક્નિશિયન

લાયકાત : B.Sc/મેડિકલ લેબોરેટરી ટેક. કોર્ષ

જગ્યા : 78

ઉંમર : 45 વર્ષ

પગાર : Rs. 31,340/-

 

3. ફાર્માસિસ્ટ

લાયકાત : ફાર્માસિસ્ટ

જગ્યા : 83

ઉંમર : 34 વર્ષ

પગાર : Rs. 31,340/-


4. ફીમલ હેલ્થ વર્કર (FHW)

લાયકાત : ANM/FHW

જગ્યા : 435

ઉંમર : 45 વર્ષ

પગાર : Rs. 19,950/-


5. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)

લાયકાત : RNRM/ANM/SI ડિપ્લોમા/MPHW

જગ્યા : 344

ઉંમર : 34 વર્ષ

પગાર : Rs. 19,950/-



✅ ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

✅ વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

✅  ફોર્મ ભરવા માટે અહીંં ક્લિક કરો  


::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::

👉 ફોટો/સહી

👉 આધાર કાર્ડ

👉 LC

👉 જાતિનો દાખલો (લાગુ પડે તે)

👉 નોનક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)

👉 EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)

👉 લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ

👉 મોબાઈલ નંબર

👉 ઈમેઈલ ID


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)