AMC Recruitment: 2024 (સહાયક જુનીયર ક્લાર્ક)

0

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
મહાનગર સેવા સદન

જાહેરખબર ક્રમાંક : ૨૭ / ૨૦૨૩-૨૪



                    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

જગ્યાનું નામ : સહાયક જુનીયર કલાર્ક

💢 કુલ જગ્યાની સંખ્યા - ૬૧૨ 💢 

❇️ બિન અનામત - ૨૬૮

❇️ આ.ન.વ.૬૧

❇️ સા.શૈ.પ.વ.- ૧૩૭

❇️ અનુ.જાતિ - ૧૭

❇️ અનુ. જનજાતિ - ૧૨૯

નોધ: દિવ્યાંગ અનામતની હાલ ૩૬ ખાલી જગ્યા જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે.

💢  લાયકાત 💢 

૧. કોઈ પણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ કલાસ ગ્રેજયુએટ પાસ

૨. સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પાસ

💢  પગારધોરણ 💢 

હાલ ફીક્સ વેતન રૂ. ૨૬૦૦૦/- ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મુલ્યાંકનને ધ્યાને  લઇ, લેવલ - ૨, પે મેટ્રીક્સ રૂ. ૧૯૯૦૦/૬૩૨૦૦ની ગ્રેડમાં બેઝીક * નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.

  

💢  વયમર્યાદા 💢 

33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય 


💢 મહત્વની તારીખો 💢 

ફોર્મ શરુ થયાની તારીખ : ૧૫/૦૩/૨૦૨૪

છેલ્લી તારીખ : ૧૫/૦૪/૨૦૨૪

💢 મહત્વની લીન્ક 💢 

જાહેરાત જોવા માટે અહી ક્લિક કરો

વેબ સાઇટ માટે અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)