સ્ટાફ નર્સની ભરતી
રાજ્યની સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સની
ભરતી
જગ્યાનું નામ : સ્ટાફ નર્સ
કુલ જગ્યા : 1903
:: લાયકાત ::
વયમર્યાદા :
20 થી 40 વર્ષ (ઉપલી વયમર્યાદામાં છૂટછાટ લાગુ પડશે..)
:: મહત્વની તારીખ ::
🔷 ફોર્મ શરૂ થવાની તારીખ : 05/10/2024 (14:00 કલાકે)
🔷 ફોર્મ છેલ્લી તારીખ : 03/11/2024 (23:59 કલાક સુધી)
🔷 ઓનલાઇન ફી ભરવા માટે છેલ્લી તા. : 04/11/2024 સુધી...
કેટેગરી પ્રમાણે જગ્યા
ચલણ
🔴 જનરલ માટે : 300/-
🔴 OBC/EWS/SC/ST/દિવ્યાંગ/એક્સસર્વિસમેન માટે : ચલણ નથી
ફોર્મ ભરવા માટે જરૂરી
💠 ફોટો/સહી
💠 આધારકાર્ડ
💠 જાતિનો દાખલો (લાગુ પડે તે)
💠 નોન-ક્રિમિલેયર સર્ટિ (તા. 01/04/2022 થી 03/11/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
💠 EWS સર્ટિ (તા. 02/11//2021 થી 03/11/2024 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
💠 માર્કશીટ
💠 મોબાઈલ નંબર
💠 ઈમેઈલ ID
💠 ગુજરાત નર્સિંગ
કાઉન્સિલની નોંધણી નંબર:
💠 જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
મહત્વની લિંક
💢 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
💢 ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.
💢 અરજી કરવા માટે અહીં ક્લિક કરો :