પ્રવેશ જાહેરાત – જાન્યુઆરી ૨૦૨૫
ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠિત ઓપન યુનિવર્સિટી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU), વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ ઉચ્ચ શિક્ષણના સુવર્ણ અવસર રૂપે જાન્યુઆરી ૨૦૨૫ પ્રવેશ માટે અરજી આમંત્રણ આપે છે.
વિશેષ સુવિધાઓ:
✅ કોઈપણ ઉંમરના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સુલભ
✅ રોજગારી અને વ્યવસાય સાથે શિક્ષણ મેળવવાની અનુકૂળતા
✅ ગુજરાતભરના અનેક અભ્યાસ કેન્દ્રો પર તાલીમ અને માર્ગદર્શન
✅ પ્રત્યક્ષ અને ઓનલાઈન તાલીમ સાથે ODL (Open and Distance Learning) મોડલ
અભ્યાસક્રમો
- સ્નાતક
- અનુસ્નાતક
- ડિપ્લોમા
- વોકેશનલ
- સર્ટીફિકેટ
ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ
- ફોટો – સહી
- જાતિનો દાખલો ( લાગુ પડતુ હોય તો)
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- માર્કશીટ
- જરૂરી ફોર્મ ફી
ઓનલાઇન અરજી માટે:
પ્રવેશ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો યુનિવર્સિટીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
વધુ માહિતી અને વેબસાઇટ માટે અહીં ક્લિક કરો
પ્રવેશ ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
વિસ્તૃત માહિતી માટે, યુનિવર્સિટી વેબસાઇટની મુલાકાત લો અથવા નિકટવર્તી અભ્યાસ કેન્દ્રમાં સંપર્ક કરો.