ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) દ્રારા રજીસ્ટ્રેશન - 2025

0 minute read
0

GUJARAT COMMON ADMISSION SERVICE (GCAS) - 2025

"Single Application.... Multiple Opportunities..."



 GCAS (ગુજરાત કોમન એડમિશન પોર્ટલ) શું છે?

 

ગુજરાત શિક્ષણ વિભાગ દ્રારા સરકારી યુનિવર્સિટી + સંલગ્ન કોલેજ પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા માટે કોમના એડમિશન પોર્ટલ બહાર પાડવામાં આવ્યુ છે. આમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, રૂરલ અને અન્ય તમામ વિદ્યા  શાખાઓનો સમાવેશ થાય છે.

 

નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા B.A., B.Com, B.Sc., Bed, BBA, BCA, M. A, M.Com, M.Sc, Med વગેરેમાં પ્રવેશ માટે આખા ગુજરાતની બધી સરકારી યુનિવર્સિટીની કોલેજો માટે કોમન એડમિશન સિસ્ટમ અમલમાં આવે છે. 

ગુજરાત રાજ્યની સરકારી, બિનસરકારી, અનુદાનિત, સેલ્ફ  ફાઇનાન્સ, આર્ટ્સ કોમર્સ સાયન્સ, બી.એડ,  લો  કોલેજમાં તેમજ યુનિવર્સિટી સંલગ્ન  અનુસ્નાતક  કક્ષાના અને પીએચ.ડી.  વગેરે  અભ્યાસક્રમોના  પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એડમિશન 

 

સર્વિસિસ પોર્ટલ (GCAS)ના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.


 

01-04-2025 થી લઈ ધોરણ 12નું પરિણામ જાહેર થયાના બે અઠવાડીયા સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે.



💢 રજીસ્ટ્રેશન માટે જરૂરી 💢

🌀 આધાર કાર્ડ

🌀 ફોટો/સહી

🌀 જાતિનો દાખલો (લાગુ પડે તે)

🌀 નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)

🌀 EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે)

🌀 સ્કૂલ લિવિંગ

🌀 માર્કશીટ

🌀 આવકનો દાખલો

🌀 મોબાઈલ નંબર

🌀 મેઇલ ID




 


💢 ફોર્મ માટે જરૂરી 💢

❄️ ફોટો/સહી

❄️ આધાર કાર્ડ

❄️ જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)

❄️ નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)

❄️ EWS સર્ટિ (જનરલ માટે)

❄️ LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)

❄️ માર્કશીટ

❄️ મોબાઈલ નંબર 

❄️ ઈમેઈલ ID 

 

🔺 એડમીશન ફી : 

 

🔺 જનરલ ઇન્સ્ટ્રક્શન માટે : અહી ક્લિક કરો.

 

🔺 માહિતી માર્ગદર્શિકા માટે : અહી ક્લિક કરો.

 

🔺 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

 

🔺 રજીસ્ટ્રેશન  માટે : અહીં ક્લિક કરો.


🔺 યુનિવર્સિટી મુજબના કોર્સની યાદી જોવા માટે : અહી ક્લિક કરો.



🔺 કોર્સ મુજબ યુનિવર્સિટી - કોલેજ યાદી : અહી ક્લિક કરો.




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)