Type Here to Get Search Results !

GSSSB દ્વારા મહેસૂલ તલાટીની ભરતી

Prakashkumar Gamit 0

GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી



જગ્યાનું નામ  : મહેસૂલ તલાટી

જાહેરાત ક્રમાંક : 301/202526

કુલ જગ્યા : 2389

લાયકાત : ગ્રેજ્યુએટ


(જે ઉમેદવાર ગ્રેજ્યુએટ પરીક્ષાના અંતિમ વર્ષ/સેમેસ્ટરની પરીક્ષા આપી હોય અને પરીક્ષાનું પરિણામ અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી જાહેર ન થયું હોય, તે ઉમેદવાર પણ આ ફોર્મ ભરી શકશે.)


પગાર : Rs. 26,000/- (પાંચ વર્ષ માટે ફિક્સ)

ઉંમર : 20 થી 35 વર્ષ

 

:: મહત્વની તારીખો ::

        👉    ફોર્મ શરૂ થવાની તા.: 26/05/2025 (14:00 કલાકે)

        👉    ફોર્મ છેલ્લી તા.: 10/06/2025 (23:59 કલાક)

        👉    ફી ભરવા માટે છેલ્લી તા. : 10/06/2025 (23:59 કલાક)

 

:: જિલ્લા પ્રમાણે જગ્યા ::

            👉    અમદાવાદ - 113

            👉    અમરેલી - 76

            👉    અરવલ્લી - 74

            👉    આણંદ - 77

            👉    કચ્છ - 109

            👉    ખેડા - 76

            👉    ગાંધીનગર - 13

            👉    ગીર સોમનાથ - 48

            👉    છોટા ઉદેપુર - 135

            👉    જામનગર - 60

            👉    જુનાગઢ - 52

            👉    ડાંગ - 43

            👉    દાહોદ - 85

            👉    તાપી - 63

            👉    દેવભૂમિ દ્વારકા - 20

            👉    નર્મદા - 59

            👉    નવસારી - 52

            👉    પંચમહાલ - 94

            👉    પાટણ - 48

            👉    પોરબંદર - 36

            👉    બનાસકાંઠા - 110

            👉    બોટાદ - 27

            👉    ભરુચ - 104

            👉    ભાવનગર - 84

            👉    મહીસાગર - 70

            👉    મહેસાણા - 33

            👉    મોરબી - 57

            👉    રાજકોટ - 98

            👉    વડોદરા - 105

            👉    વલસાડ - 75

            👉    સાબરકાંઠા - 81

            👉    સુરેન્દ્રનગર - 85

            👉    સુરત – 127 

 

::  ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

 

:: ચલણ ::

                    ❇️    જનરલ માટે : 500/-

                    ❇️    અન્ય માટે : 400/-

 

નોંધ : જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત થયા હશે અને પ્રિલિમિનરી પરીક્ષામાં 40% કરતા ઓછા ગુણ મેળવ્યા નથી, તેમને ચૂકવેલ ફી પરત કરવામાં આવશે.

 

:: પરીક્ષા પધ્ધતિ ::

પ્રિલિમ પરીક્ષા

મુખ્ય પરીક્ષા

 

 

:: જરૂરી ડૉક્યુમેન્ટ ::

 

        ❇️    ફોટો/સહી

        ❇️    આધારકાર્ડ

        ❇️    જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)

        ❇️    નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)

            નોંધ : નોન-ક્રિમિલેયર સર્ટિ તા. : 01/04/2023 થી 10/06/2025 નું હોવું જોઈએ... 

        ❇️    EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)

        ❇️    EWS સર્ટિ તા. : 11/06/2022 થી 10/06/2025 નું હોવું જોઈએ.)

        ❇️    ગ્રેજ્યુએટની માર્કશીટ

        ❇️    મોબાઈલ નંબર

        ❇️    ઈમેઈલ ID

હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ

 

નોંધ : પાસપોર્ટ સાઇઝ ફોટો વાઇટ બેગગ્રાઉન્ડ અને ફોટો પડાવ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.

 

અરજી કરવા માટે અહીં ક્લિક કરો 


વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

 

 

 

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.