Type Here to Get Search Results !

JNV: નવોદય વિદ્યાલયમાં ધો-6 માટે પ્રવેશ જાહેરાત : 2025-26

Prakashkumar Gamit 0

 તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે.- CSC

 જવાહર નવોદય વિદ્યાલયમાં ધો-6 માટે પ્રવેશ જાહેરાત : 2025-26



         : : અરજીનો પ્રકાર : ઓનલાઇન : :

         : : છેલ્લી તા : 29/07/2025 : :


    

> ધોરણ- ૬માં પ્રવેશ માટે જવાહર નવોદય પ્રવેશ ફોર્મ ચાલુ થઇ ગયેલ છે  


> શિક્ષણ મંત્રાલય દ્રારા સંચાલિત સ્વાયત્ત સંસ્થાશાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ


> ધોરણ-૬ માં નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ.


> હાલ જે વિદ્યાર્થીઓ ધોરણ - ૫ માં અભ્યાસ કરે છે તેઓ આ પરીક્ષા ફોર્મ ભરી શકશે.


> ધોરણ  થી ૧૨ સુધી CBSE  બોર્ડ માં મફત શિક્ષણ.



  •  દરેક જિલ્લામાં સહશિક્ષણ વાળી નિવાસી શાળા
  • કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય
  • વિનામૂલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા
  • પ્રવાસી યોજના દ્રારા બૃહદ સાંસ્કૃતિક આદાન –પ્રદાન


 

 જરૂરી દસ્તાવેજ 

વિદ્યાર્થીનું આધારકાર્ડ

વાલીનું આધારકાર્ડ

વિદ્યાર્થીની સહી

વાલીની  સહી,

જાતિનો દાખલો


વેબસાઇટ માટે : અહીં ક્લિક કરો


વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો 


રજીસ્ટ્રેશન માટે : અહીં  ક્લિક કરો  

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.