આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ માટે ભરતી : 2025
અરજીનો પ્રકાર : ઓનલાઇન અરજી
કુલ જગ્યાઓ
આંગણવાડી કાર્યકર : ૫૦૦૦
આંગણવાડી તેડાગર : ૪૦૦૦ થી વધુ
ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી સૂચનાઓ અને દસ્તાવેજો
·
અરજદાર પોતાના વિસ્તાર/ ગામ/ વોર્ડની આંગણવાડી
કેન્દ્રોનીખાલી જગ્યાઓ ઉપરા જ અરજી કરી શકે છે.
·
અરજદારની ઉંમર ૧૮ થી ૩૩ વર્ષ સુધીની હોવી જોઇએ.
·
જન્મ તારીખના આધાર પુરાવા માટે લીવીંગ સર્ટીફિકેટ તથા ધોરણ-
૧૦/૧૨ નું ક્રેડિટ સર્ટીફિકેટ
·
“સેલ્ફ ડીક્લેરેશન” – સ્વઘોષણાપત્ર
·
મામલતદારશ્રી દ્રારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું
પ્રમાણપત્ર
·
જાતિનું પ્રમાણપત્ર
·
ધોરણ – ૧૦ પાસની અસલ માર્કશીટ
·
ધોરણ – ૧૨ પાસની અસલ માર્કશીટ
·
સ્નાતક અને અનુસ્નાતકના તમામ સેમેસ્ટરર્ની અસલ માર્કશીટ દરેક
પ્રયત્ન ની માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે.
·
વિધવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હિય તો )
·
આંગણવાડી તેડાગર તરીકેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર ( લાગુ
પડતું હોય તો)
મહત્વની તારીખો
અરજી શરુ થયાની તા.૦૮/૦૮/૨૦૨૫
અરજી કરવાની છેલ્લી તા. ૩૦/૦૮/૨૦૨૫
મહત્વની લીન્ક
ઓફિસીયલ વેબ સાઇટ માટે અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સ્વ ઘોષણા (Self Declaration) નો નમૂનો
વધુ માહિતી અને ઓનલાઇન ફોર્મ ભરવા માટે મુલાકાત લો.