એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં શૈક્ષણિક અને બીન શૈક્ષણિક સ્ટાફની ભરતી : 2025
એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) માં શૈક્ષણિક અને બીન શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ માટે ભરતી. કોઈપણ ગ્રેજ્યુએટ,
B.Com, B.Ed, B.Sc, ડિપ્લોમા, 12TH, 10TH, કોઈપણ પોસ્ટ ગ્રેજ્યુએટ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.
લાયકાત
❇️ આચાર્ય: પી.જી. ડિગ્રી અને બી.એડ
❇️ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (પીજીટી): સંબંધિત વિષયમાં પી.જી. ડિગ્રી અને બી.એડ
❇️ પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી): સંબંધિત વિષયમાં સ્નાતક, બી.એડ
❇️ મહિલા સ્ટાફ નર્સ: બી.એસસી. નર્સિંગ
❇️ હોસ્ટેલ વોર્ડન: કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી.
❇️ એકાઉન્ટન્ટ: કોમર્સમાં સ્નાતક ડિગ્રી.
❇️ જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ: ૧૨મું
❇️ લેબ એટેન્ડન્ટ: ૧૦મું, લેબ ટેકનિકમાં ડિપ્લોમા અથવા ૧૨મું વિજ્ઞાન સાથે પાસ.
માસિક પગાર
♻️ આચાર્ય: રૂ. ૭૮૮૦૦-૨૦૯૨૦૦/-
♻️ PGT શિક્ષક: રૂ. ૪૭૬૦૦-૧૫૧૧૦૦/-
♻️ TGT શિક્ષક: રૂ. ૪૪૯૦૦-૧૪૨૪૦૦/-
♻️ ગ્રંથપાલ: રૂ. ૪૪૯૦૦-૧૪૨૪૦૦/-
♻️ કલા શિક્ષક: રૂ. ૩૫૪૦૦-૧૧૨૪૦૦/-
♻️ સંગીત શિક્ષક: રૂ. ૩૫૪૦૦-૧૧૨૪૦૦/-
♻️ શારીરિક શિક્ષણ શિક્ષક: રૂ. ૩૫૪૦૦-૧૧૨૪૦૦/-
♻️ એકાઉન્ટન્ટ: રૂ. ૩૫૪૦૦-૧૧૨૪૦૦/-
♻️ સ્ટાફ નર્સ: રૂ. ૨૯૨૦૦-૯૨૩૦૦/-
♻️ છાત્રાલય વોર્ડન: રૂ. ૨૯૨૦૦-૯૨૩૦૦/-
♻️ જુનિયર સચિવાલય સહાયક: રૂ. ૧૯૯૦૦-૬૩૨૦૦/-
અરજી ફી
❇️ જનરલ / ઓબીસી / ઇડબ્લ્યુએસ ઉમેદવારો - આચાર્ય પદ માટે: રૂ. ૨૫૦૦/-
❇️ જનરલ / ઓબીસી / ઇડબ્લ્યુએસ ઉમેદવારો - ટીજીટી અને પીજીટી શિક્ષક માટે: રૂ. ૨૦૦૦/-
❇️ જનરલ / ઓબીસી / ઇડબ્લ્યુએસ ઉમેદવારો - બિન-શિક્ષણ પદ માટે: રૂ. ૧૫૦૦/-
❇️ બધી મહિલા / એસસી / એસટી / પીએચ - બધા પદ માટે: રૂ. ૫૦૦/-
ચુકવણી પદ્ધતિ: ઓનલાઈન દ્વારા
EMRS ભરતી 2025 વય મર્યાદા
♻️ પ્રિન્સિપાલ પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા: 50 વર્ષ
♻️ PGT શિક્ષક માટે મહત્તમ વય મર્યાદા: 40 વર્ષ
♻️ TGT શિક્ષક માટે મહત્તમ વય મર્યાદા: 35 વર્ષ
♻️ એકાઉન્ટન્ટ માટે મહત્તમ વય મર્યાદા: 30 વર્ષ
♻️ લેબ એટેન્ડન્ટ માટે મહત્તમ વય મર્યાદા: 30 વર્ષ
♻️ હોસ્ટેલ વોર્ડન માટે મહત્તમ વય મર્યાદા: 35 વર્ષ
♻️ મહિલા સ્ટાફ નર્સ માટે મહત્તમ વય મર્યાદા: 35 વર્ષ
♻️ જુનિયર સચિવાલય સહાયક માટે મહત્તમ વય મર્યાદા: 30 વર્ષ
નિયમો મુજબ વય છૂટછાટ લાગુ પડે છે.
એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRS) એ શિક્ષણ અને બિન-શિક્ષણ માટે ભરતી સૂચના સત્તાવાર રીતે બહાર પાડી છે. ભરતી પ્રક્રિયા, પાત્રતા અને અરજી પ્રક્રિયા સંબંધિત બધી વિગતો માટે, સત્તાવાર સૂચનાનો સંદર્ભ લો. પાત્ર ઉમેદવારો નીચેની લિંક પરથી તેને ડાઉનલોડ કરી શકે છે.
સૂચનાઓ અને વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
EMRS ભરતી 2025 મહત્વની તારીખો
💢 ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ: 19-09-2025
💢 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 23-10-2025