🏛️ GSSSB CCE ભરતી 2026 | સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગ્રુપ A & B | કુલ 5370 જગ્યા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Combined Competitive Examination – CCE) ગ્રુપ A તથા ગ્રુપ B માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 5370 વર્ગ-3 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે.
લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.
ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026 | 28,740 જગ્યા | 10 પાસ માટે સુવર્ણ તક
📄 જાહેરાત ક્રમાંક
378/202526
📌 પોસ્ટનું નામ
CCE (ગ્રુપ A અને ગ્રુપ B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા
👨👩👧👦 કુલ જગ્યા : 5370
| વિગત | માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | GSSSB ગાંધીનગર |
| પરીક્ષાનું નામ | CCE (Combined Competitive Examination) |
| જાહેરાત નં. | 378/202526 |
| ગ્રુપ | A અને B |
| કુલ જગ્યા | 5370 |
| ગ્રુપ A જગ્યા | 2365 |
| ગ્રુપ B જગ્યા | 3005 |
| ફોર્મ શરૂ | 05/02/2026 (14:00) |
| ફોર્મ છેલ્લી તારીખ | 20/02/2026 (23:59) |
| ફી છેલ્લી તારીખ | 23/02/2026 (23:59) |
| અરજી પ્રકાર | Online |
🧾 પોસ્ટ વાઈઝ જગ્યા વિગત
▶️ ગ્રુપ – A (કુલ 2365 જગ્યા)
સમાજ કલ્યાણ નિરીક્ષક
કાર્યપાલક અધિક્ષક
કલેકટર કચેરીનો ક્લાર્ક (મહેસૂલી ક્લાર્ક)
હેડ ક્લાર્ક
સિનિયર ક્લાર્ક
= કુલ જગ્યા : 2365
▶️ ગ્રુપ – B (કુલ 3005 જગ્યા)
જુનિયર ક્લાર્ક
= કુલ જગ્યા : 3005
રેલવે ભરતી બોર્ડ (RRB) : 2026 કુલ ખાલી જગ્યા અંદાજે 22000
⏰ મહત્વપૂર્ણ તારીખો
🟢 ઓનલાઈન ફોર્મ શરૂ : 05/02/2026 (બપોરે 14:00 કલાકે)
🔴 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 20/02/2026 (રાત્રે 23:59 કલાકે)
💳 ફી ભરવાની છેલ્લી તારીખ : 23/02/2026 (રાત્રે 23:59 કલાકે)
🎓 શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન થયેલ હોવું જોઈએ.
કમ્પ્યુટર જ્ઞાન તથા ગુજરાતી/અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી રહેશે.
🎯 વય મર્યાદા
ન્યૂનતમ : 18 વર્ષ
મહત્તમ : 35 વર્ષ
(સરકારી નિયમ મુજબ અનામત વર્ગને છૂટછાટ મળશે)
📝 પસંદગી પ્રક્રિયા
✔ પ્રાથમિક પરીક્ષા
✔ મુખ્ય પરીક્ષા
✔ દસ્તાવેજ ચકાસણી
અંતિમ પસંદગી મેરીટ આધારે થશે.
🌐 ઓનલાઈન અરજી કેવી રીતે કરશો?
1️⃣ :: Online Job Application System :: (gujarat.gov.in) વેબસાઇટ ખોલો
2️⃣ નોટીફિકેશ અહીં જુઓ
3️⃣ New Registration કરો
4️⃣ અરજી ફોર્મ ભરો
5️⃣ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
6️⃣ ફી ભરો
7️⃣ Submit કરી પ્રિન્ટ કાઢી રાખો
આ પણ જુઓ કુંવરબાઈનું મામેરુ યોજના
📎 જરૂરી દસ્તાવેજો
આધાર કાર્ડ
પાસપોર્ટ સાઇઝ ફોટો
સહી
ગ્રેજ્યુએશન પ્રમાણપત્ર
જાતિ પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
નોન-ક્રિમિલેયર (SEBC)
Ojas નું રજીસ્ટ્રેશન કર્યુ હોય તો રજીસ્ટ્રેશન નંબર
📢 Deep Computer.Info – CSC
અહીં GSSSB CCE ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ છે.
આધાર, PAN, સરકારી ભરતી ફોર્મ, સ્કોલરશીપ સહિત તમામ CSC સેવાઓ માટે આજે જ સંપર્ક કરો.

