🏦 RBI Assistant Recruitment 2025: ભારતીય રિઝર્વ બેંકમાં 650 જગ્યાઓ માટે ભરતી | Online Form, Exam Date, Eligibility
ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India – RBI) દ્વારા Assistant Recruitment 2025 માટે સત્તાવાર ભરતી જાહેર કરવામાં આવી છે. દેશભરમાં બેંકમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક સારો અવસર છે.
આ ભરતી હેઠળ કુલ 650 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા Online Preliminary Exam, Main Exam અને Language Proficiency Test દ્વારા થશે.
📌 ભરતીની મુખ્ય વિગતો
| સંસ્થા | ભારતીય રિઝર્વ બેંક (RBI) |
|---|---|
| પોસ્ટ નામ | Assistant |
| કુલ જગ્યાઓ | 650 |
| અરજી મોડ | Online |
| સત્તાવાર વેબસાઇટ | www.rbi.org.in |
| નોકરી સ્થળ | સમગ્ર ભારત |
📅 મહત્વપૂર્ણ તારીખો
| પ્રક્રિયા | તારીખ |
|---|---|
| Online અરજી શરૂ | 16 ફેબ્રુઆરી, 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 08 માર્ચ, 2026 |
| Preliminary Exam | 11 એપ્રિલ, 2026 |
| Main Exam | 07 જૂન, 2026 |
🎓 લાયકાત (Eligibility)
ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ
કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી Graduation પાસ હોવું જરૂરી
કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી
(વિગતવાર માહિતી માટે Official Notification વાંચો)
📝 પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી નીચેના તબક્કા દ્વારા થશે:
Preliminary Exam
Main Exam
Language Proficiency Test
💻 અરજી કેવી રીતે કરવી?
અરજી કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો:
RBI ની Official Website www.rbi.org.in પર જાઓ
Recruitment Section ખોલો
RBI Assistant Recruitment 2025 પર ક્લિક કરો
Online Apply પર ક્લિક કરો
ફોર્મ ભરો અને ફી ભરો
Final Submit કરીને Print કાઢો
💰 અરજી ફી
Official Notification મુજબ રહેશે.
General/OBC/EWS: ₹450/- plus 18% GST
SC/ST/PwBD/EXS: ₹50/- intimation charges plus 18% GST
RBI Staff: Nill
📢 મહત્વપૂર્ણ લિંક
👉 Official Website: https://www.rbi.org.in
👉 Apply Online: https://ibpsreg.ibps.in/rbiafeb26/
📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ
આ ભરતીની માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.
