Type Here to Get Search Results !

UPSC CAPF ભરતી 2026 | Apply Online

Prakashkumar Gamit 0

 

🛡️ UPSC CAPF ભરતી 2026 – 349 જગ્યાઓ |  સંપૂર્ણ માહિતી



યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા Central Armed Police Forces (CAPF) – Assistant Commandant માટે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. દેશની પ્રતિષ્ઠિત સુરક્ષા દળોમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે આ એક સારો મોકો છે.


📌 પોસ્ટનું નામ

Assistant Commandant (CAPF)


📊 કુલ જગ્યાઓ : 349

ફોર્સજગ્યાઓ
BSF108
CRPF106
CISF70
ITBP12
SSB53
કુલ349

🎓 લાયકાત

  • માન્ય યુનિવર્સિટીમાંથી Graduation પાસ


🎂 ઉંમર મર્યાદા

  • 20 થી 25 વર્ષ

  • જન્મ તારીખ : 02/08/2001 થી 01/08/2006 વચ્ચે

(સરકારી નિયમ મુજબ ઉંમરમાં છૂટ મળશે)


💰 ફી (ચલણ)

  • SC / ST / Female: ફી નથી

  • General / OBC: ₹200/-


📅 મહત્વપૂર્ણ તારીખો

  • ફોર્મ શરૂ : 20/02/2026

  • છેલ્લી તારીખ : 12/03/2026 (સાંજે 6 વાગ્યા સુધી)


📄 જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઇઝ ફોટો

  • સહી

  • આધાર કાર્ડ

  • LC

  • ધોરણ 10 અને 12 ની માર્કશીટ

  • Graduation માર્કશીટ

  • મોબાઈલ નંબર

  • Email ID


🌐 મહત્વપૂર્ણ લિંક

👉 નોટિફિકેશન માટે :
https://www.upsc.gov.in/

👉 ઓનલાઇન ફોર્મ ભરવા માટે :
https://upsconline.nic.in/

👉 ઓફિશિયલ વેબસાઇટ :
https://www.upsc.gov.in/


⭐ CAPF નોકરીના ફાયદા

  • સરકારી કાયમી નોકરી

  • આકર્ષક પગાર

  • દેશ સેવા કરવાનો મોકો

  • પ્રમોશનની સારી તક


📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ

🖥️ સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઈન ફોર્મ અહીં ભરવામાં આવશે
📄 ઇ-શ્રમકાર્ડ | PAN | આધારકાર્ડ પ્રિંટ | કુંવરબાઇનું મામેરુ | શ્રી બાજપેય બેંકેબલ યોજના | સરકારી સહાય ફોર્મ | સ્કોલરશીપ ફોર્મ | ચૂંટણી કાર્ડ સુધારો-નવું | આયુષ્માન કાર્ડ | લગ્ન સહાય 12000 | આંતર જ્ઞાતિ સહાય 250000 અઢી લાખ | માનવ કલ્યાણ યોજના સાધનો | જવાહર નવોદય વિદ્યાલયનું ફોર્મ | આવાસ યોજના | ઇ-નિર્માણકાર્ડ | પાસપોર્ટ | રેશન કાર્ડ આધાર કાર્ડ KYC- ફ્કત નજીક ના વિસ્તાર માટે | બૅન્ક સાથે આધાર કાર્ડ ઘર બેઠા DBT ENABLE કરી આપવામાં આવશે | ખેડૂત સહાય યોજના | ફાર્મર ખેડૂત રજીસ્ટ્રેશન નોંધણી 2000 માટે | પેન્શન જીવન પ્રમાણપત્ર | પાન કાર્ડ નવું -સુધારો વધારો | કોઈ પણ પેન્શન યોજના નું હયાતી નુ પ્રમાણ જીવન પ્રમાણપત્ર | સિનિયર સિટીઝન આયુષ્માન કાર્ડ | વાજપેયી બેન્કેબલ યોજના | ગેસ માટે KYC | જમીન ની નકલ ડિજિટલ પ્રિન્ટ નું કામ 7/12, 8-અ,6 | આભા કાર્ડ | પીએમ કિશાન સન્માન નિધિ Rs.2000 નવું રજીસ્ટ્રેશન અને સુધારો | આધાર ઉદ્યોગ સર્ટિફિકેટ | ધોરણ 10/12 માર્કશીટ/સર્ટીફીકેટ અન્ય સરકારી સેવાઓ ઉપલબ્ધ.


📍 દીપ કોમ્પ્યુટર.ઈન્ફો – CSC
📞 સંપર્ક : 9586277732
🏩 B-7,8, શ્રી જામલી મંડળી શોપિંગ સેન્ટર, ઉચ્છલ, જિ.તાપી


💬 WhatsApp પર સંપર્ક કરો

આ ભરતીની માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.