Type Here to Get Search Results !

GSSSB ભરતી 2026: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) માટે 254 જગ્યાઓ – ઓનલાઈન અરજી શરૂ

Prakashkumar Gamit 0

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) વર્ગ-3 – 254 જગ્યાઓ માટે ભરતી



ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (Male) વર્ગ-3 માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોને વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.


ભરતીની મુખ્ય માહિતી

જાહેરાત ક્રમાંક: 404/2025-26
પદનું નામ: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ), વર્ગ-3
કુલ જગ્યાઓ: 254
વિભાગ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિક નિયામક (જાહેર આરોગ્ય), ગાંધીનગર હેઠળની આ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે.


ઓનલાઈન અરજી કરવાની મહત્વપૂર્ણ માહિતી

ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા સમગ્ર જાહેરાત અને સૂચનાઓ ધ્યાનથી વાંચવી જરૂરી છે. અરજીપત્રક ભરતી વખતે કોઈ ખોટી માહિતી ન ભરાય તેની ખાસ કાળજી રાખવી.

અરજીપત્રકમાં દર્શાવેલી ખોટી વિગતોના કારણે ઉમેદવારી રદ પણ થઈ શકે છે.

ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારોએ નીચેના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે:

  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો

  • જન્મ તારીખ / વયનો પુરાવો

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

  • જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)

  • દિવ્યાંગ પ્રમાણપત્ર (લાગુ પડે તો)

  • માજી સૈનિક પ્રમાણપત્ર (લાગુ પડે તો)

આ તમામ પ્રમાણપત્રોમાં દર્શાવેલ વિગતો મુજબ જ ઓનલાઈન અરજીમાં માહિતી ભરવી.


મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ:
07 માર્ચ 2026

અરજી કરવાની છેલ્લી તારીખ:
21 માર્ચ 2026


અરજી ફી

બિન અનામત વર્ગ (General Category):
રૂ. 500/-

અનામત વર્ગ (Reserved Category):
રૂ. 400/-


મહત્વપૂર્ણ સૂચના

ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ માહિતી અને અપડેટ્સ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવશે. તેથી ઉમેદવારોને સમયાંતરે વેબસાઇટ ચેક કરતા રહેવું જરૂરી છે.


મહત્વની લિન્ક 







ઓનલાઈન ફોર્મ ભરાવવા માટે સંપર્ક કરો

📍 સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઇન ફોર્મ સુવિધા ઉપલબ્ધ

🖥️ સરકારી ભરતી અને સરકારી યોજનાનાં ઓનલાઈન ફોર્મ અહીં ભરવામાં આવશે
📄 ઇ-શ્રમકાર્ડ | PAN | આધારકાર્ડ પ્રિંટ | કુંવરબાઇનું મામેરુ | શ્રી બાજપેય બેંકેબલ યોજના | સરકારી સહાય ફોર્મ | સ્કોલરશીપ ફોર્મ | ચૂંટણી કાર્ડ સુધારો-નવું | આયુષ્માન કાર્ડ | લગ્ન સહાય 12000 | આંતર જ્ઞાતિ સહાય 250000 અઢી લાખ | માનવ કલ્યાણ યોજના સાધનો | જવાહર નવોદય વિદ્યાલયનું ફોર્મ | આવાસ યોજના | ઇ-નિર્માણકાર્ડ | પાસપોર્ટ | રેશન કાર્ડ આધાર કાર્ડ KYC- ફ્કત નજીક ના વિસ્તાર માટે | બૅન્ક સાથે આધાર કાર્ડ ઘર બેઠા DBT ENABLE કરી આપવામાં આવશે | ખેડૂત સહાય યોજના | ફાર્મર ખેડૂત રજીસ્ટ્રેશન નોંધણી 2000 માટે | પેન્શન જીવન પ્રમાણપત્ર | પાન કાર્ડ નવું -સુધારો વધારો | કોઈ પણ પેન્શન યોજના નું હયાતી નુ પ્રમાણ જીવન પ્રમાણપત્ર | સિનિયર સિટીઝન આયુષ્માન કાર્ડ | વાજપેયી બેન્કેબલ યોજના | ગેસ માટે KYC | જમીન ની નકલ ડિજિટલ પ્રિન્ટ નું કામ 7/12, 8-અ,6 | આભા કાર્ડ | પીએમ કિશાન સન્માન નિધિ Rs.2000 નવું રજીસ્ટ્રેશન અને સુધારો | આધાર ઉદ્યોગ સર્ટિફિકેટ | ધોરણ 10/12 માર્કશીટ/સર્ટીફીકેટ અન્ય સરકારી સેવાઓ ઉપલબ્ધ.


📍 દીપ કોમ્પ્યુટર.ઈન્ફો – CSC
📞 સંપર્ક : 9586277732
🏩 B-7,8, શ્રી જામલી મંડળી શોપિંગ સેન્ટર, ઉચ્છલ, જિ.તાપી

💬 WhatsApp પર સંપર્ક કરો

આ ભરતીની માહિતી તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી વધુ ઉમેદવારો લાભ લઈ શકે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.