કેન્દ્ર સરકારની કચેરી અને જાહેર સાહસોની ભરતી પરીક્ષાઓ (વર્ગ-૧-૨)ની તૈયારી માટેનો પ્રશિક્ષણ વર્ગ : 2021-22 (SPIPA)

0

 



કેન્દ્ર સરકારની કચેરી અને જાહેર સાહસોની ભરતી પરીક્ષાઓ (વર્ગ-૧-૨)ની તૈયારી માટેનો પ્રશિક્ષણ વર્ગ : 2021-22 (SPIPA)

 સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા, અમદાવાદ ખાતે કેન્દ્ર સરકારની કચેરી અને જાહેર સાહસોની ભરતી પરીક્ષાઓ (વર્ગ-૧-૨)ની તૈયારી માટે તાલીમ આપવા માટેના પ્રશિક્ષણ વર્ગો – 2021-22 પ્રવેશ પરીક્ષા માટે અરજીપત્રકો

(સ્પીપા દ્રારા સંચાલિત પ્રશિક્ષણવર્ગ છે, નોકરી નથી)

લાયકાત  : સ્નાતક 

(સ્નાતકના છેલ્લા સેમેસ્ટરનું રીઝલ્ટ બાકી હોત તો પણ ફોર્મ ભરી શકાશે) 

 ઓનલાઇન ફોર્મ ભરવા માટે તા : 21/08/2021 થી તા.06/09/2021 (રાત્રે :- 23:59) સુધી



ફી :

જનરલ કેટેગરી :300/-

અનુ.જાતિ /અનુ.જન.જાતિ/ઓબીસી- : 100

 


નોટીફિકેશ માટે : અહીં ક્લિક કરો

વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો

વેબસાઇટ : અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો





ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)