સીમાંત ખેડુતો/ ખેત મજુરો
માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના
રાજ્યના ફક્ત સીમાંત ખેડુતો અને ખેત મજુરોને કુલ ખર્ચના ૯૦% અથવા રૂપિયા ૧૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
અરજીમાં પસંદ કરેલ સાધનો અને તેની સંખ્યા અનુસાર ખરીદી કરવાની રહેશે.
અરજદારશ્રીને પુર્વ મંજુરી
મળ્યા બાદ ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ લી.ગાંધીનગરના માન્ય વિક્રેતા/એબીસી/એએસસી
પાસેથી ખરીદી કરવાની રહેશે.
વધુ માહીતી માટે અને વેબસાઇટ માટે 👉 ક્લિક કરો