National Scholarship : 2021-22

0

 


નેશનલ સ્કોલરશીપ વર્ષ – ૨૦૨૧ માટે નવી અને રીન્યુઅલ અરજી ફોર્મ ભરવાનું શરૂ.

જે વિદ્યાર્થીઓએ ધોરણ – ૧૨ માં ૮૦ કે તેનાથી વધુ પર્સેન્ટાઇલ રેન્ક મેળવેલ હોય તેવા તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ આ નેશનલ સ્કોલરશીપ માટે નવી અરજી કરી શકશે.

અગાઉના વર્ષમાં જે વિદ્યાર્થીઓએ અરજી કરેલ હશે તેવા વિદ્યાર્થીઓએ રીન્યુ ફોર્મ ભરવાનું રહેશે.

લાભ

કોલેજના ત્રણ વર્ષ સુધી દર વર્ષે રૂ.૧૦૦૦૦ મળશે.

પોસ્ટગ્રેજ્યુએશન દરમિયાન દર વર્ષે રૂ . ૨૦૦૦૦ મળશે.

 

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : ૩૦/૧૧/૨૦૨૧

વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે :  અહીં ક્લિક કરો


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)