B.Sc.નર્સિંગ, G.N.M., A.N.M. એડમીશન : 2021

0

 ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડીકલ એજ્યુકેશનલ કોર્ષીસ

શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ ના 

પ્રથમ વર્ષ ફીજીઓથેરાપીબી.એસ.સી.નર્સિંગજી.એન.એમ.એ.એન.એમ.નેચરોપથીઓર્થોટીક્સ અને  પ્રોસ્થેટીક્સઓપ્ટોમેટ્રિ અને ઓક્યુપેશનલથેરાપી અભ્યાસક્રમો માટે ઓનલાઈન પીન વિતરણ અને ઓનલાઈન રજીસ્‍ટ્રેશન માટેની જાહેરાત.



છેલ્લી તારીખ : 27/09/2021


* ઓનલાઈન પીન પ્રવેશ સમિતિની વેબસાઇટ પર માંગેલ પ્રાથમિક માહિતી પૂરી પાડયા બાદ રૂ. ૨૦૦/- (નોન રીફડેબલ)ની ઓનલાઈન ચુકવણી કર્યા પછી તમારા રજીસ્ટર મોબાઇલમાં User ID અને PIN મોકલવામાં આવશે.

 * પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત છે. 

 * ઉમેદવારે પ્રવેશ સમિતિની વેબસાઇટ પર લોગ ઇન કરી રજીસ્ટ્રેશનની પાર્ટ -૧ ની પ્રક્રિયા અને પાર્ટ-૨ માટે સંબધિત પ્રમાણપત્રો અપલોડ કરી અસલ પ્રમાણપત્રો રૂબરૂ હેલ્પ સેન્ટર ખાતે ફરજિયાત ચકાસણી કરાવવાની રહશે.ત્યારબાદ જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ ગણવામાં આવશે.

 * તમામ પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોતેમના વાલીઓ અને તમામ અન્ય સંલગ્ન વ્યક્તિઓએ પ્રવેશ પ્રક્રિયા અંગેની રોજબરોજની માહિતી માટે સમયાંતરે પ્રવેશ સમિતિની વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

 

રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે નીચે પ્રમાણેનાં પ્રમાણપત્રો તૈયાર રાખવા

  • ધોરણ-૧૨ ની તમામ પ્રયત્નો નો માર્કશીટ
  • ધોરણ-૧૦ ની તમામ પ્રયત્નો ની માર્કશીટ
  • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ/ ટ્રાન્સકર સર્ટીકીકેટ/જન્મ નું પ્રમાણપત્ર
  • જાતિ નો દાખલો
  • SEBC કેટેગરી ના ઉમેધ્વારો માટે તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનું નોન ક્રિમી લેયર સર્ટીકીકેટ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • સહી 
  • આધારકાર્ડ
વધુ માહિતી અને વેબ સાઇટ માટે : અહીં ક્લિક કરો






                                                                                            https://www.instagram.com/deeppc.007/

                                                                                            https://twitter.com/Deeppc007
            
                                                                                            https://www.facebook.com/deeppc.007

                                                                                                                                  

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)