શૈક્ષણિક વર્ષ 2021-22 માટે પોષ્ટમેટ્રીક શિષ્યવૃતિનાં ફોર્મ
કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતાની હસ્તકની યોજનાઓનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. મુળ ગુજરાત રાજ્યના ધો:૧૧-૧૨, ડિપ્લોમાં, આઇ.ટી.આઇ.. સ્નાતક, અનુસ્નાતક, એમ.ફીલ પી.એચ્.ડી સુધીનાં સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય અને રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા.શાળાઓ સંસ્થાઓ યુનિવર્સિટીઓ / કોલેજો/ આઇ.ટી.આઇ માં અભ્યાસ કરતા માટે વર્ષ ૨૦૨૧-૨૨ માં શિષ્યવૃતિ / સહાય માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 14/11/2021
સ્કોલરશીપનાં ફોર્મ માટે જરૂરી
ડોક્યુમેન્ટ
* પાસપોર્ટ સાઇઝનો ફોટો
* આધારકાર્ડ
* બેન્ક પાસબુક
* જાતિનો દાખલો
* આવકનો દાખલો
* ધોરણ – ૧૦ / ૧૨ ની માર્કશીટ (તમામ અભ્યાસક્રમોની માર્કશીટ)
* છેલ્લે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટ
* ફી રસીદ
* હોસ્ટેલર અંગેનું પ્રમાણપત્ર (હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી
માટે)
* હાલનાં અભ્યાસક્રમના શૈક્ષણિક પ્રવેશ મેળવેલ તારીખ અને
શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવાની અંદાજીત તારીખ.
* વિદ્યાર્થીએ ૧ વર્ષ કરતા વધારે અભ્યાસક્રમમાં ગેપ હોય તો
એફિડેવિટ રજુ કરવું.
નોંધ : ફોર્મ ભરતી વખતે મોબાઇલ સાથે રાખવો અને ઇમેલ
આઇ.ડી ફરજીયાત છે.
કેટેગરી
પ્રમાણે સુચનાઓ
અનુસુચિત જન જાતિ (ST) માટે : અહીં ક્લિક કરો
અનુસુચિત જાતિ (SC) માટે : અહીં ક્લિક કરો
બક્ષીપંચ (SEBC) માટે : અહીં ક્લિક કરો
વધુ માહિતી અને ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો
અનુસુચિત જન જાતિ (ST)