ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતી

0


 ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતી



 પોલીસ કોન્સ્ટેબલની ભરતી

 કુલ જગ્યાઓ 10459

ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ  તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને  ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.ર૩/૧૦/ર૦ર૧ (બપોરના ૧૫.૦૦ કલાક) થી તા.૦૯/૧૧/ર૦૨૧ (રાત્રિના ૧૧.૫૯ કલાક સુધી) કરવાની રહેશે. કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે

 જગ્યાનું નામ : કોન્સ્ટેબલ

લાયકાત : ધોરણ – 12 પાસ

ઉંમર : 18 થી 34 વર્ષ ( જન્મ તારીખ : 09/011/1987 થી 09/11/2003 વચ્ચે હોવી જોઇએ)

ચલણ : જનરલ કેટેગરી માટે : .100/-

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 09/11/2021 (11:59 ) સુધી

કુલ જગ્યાઓ : 10459



નોટિફિકેશન માટે : અહીં ક્લિક કરો


ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો  






 


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)