Type Here to Get Search Results !

વેબસાઈટ પર ગુજરાત રાજ્યની પરીક્ષાઓ લાઈવ છે

Prakashkumar Gamit 0

 

                                                                                 









પ્રિય મિત્ર,


ગુજરાત ના અલગ અલગ ડીપાર્ટમેન્ટ દ્વારા સરકારી નોકરી માટે ની જગ્યા બહાર પડી રહી છે જેવી કે..


 GPSSB (જુનિયર ક્લાર્ક )

 ગુજરાત પોલીસ ( કોન્સ્ટેબલ )

 GPSSB ( તલાટી મંત્રી )

 GSSSB ( બિન સચિવાલય )    

CTET

CBSE-NET

NEET અને આવનાર થોડા સમય માં આવનાર અન્ય પરીક્ષાઓ માટે  પણ આવી રહ્યું છે.


પરીક્ષા ની તૈયારી સહેલી અને સરળ બનાવવા CSC લાવી રહ્યું છે ઓનલાઇન પ્લેટફોર્મ કે જ્યાં સ્ટુડન્ટ પોતાના ઘરે થી પણ સરકારી પરીક્ષા ની તૈયારી કરી શકે છે 


💡વધુ જાણકરી માટે તમારા નજીક ના કોમન સર્વિસ સેન્ટર ( CSC ) ની મુલાકાત લઈ અને સરકારી પરીક્ષાની તૈયારી માટે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો.


CSC ઓફિસ નું સરનામું 

નામ : પ્રકાશકુમાર ગામીત 

સરનામું : દીપ કોમ્પ્યુટર. ઈન્ફો, ઉચ્છલ, જી - તાપી

મોબાઈલ નંબર : 9586277732


➖➖➖➖➖➖➖➖➖➖



Tags
CSC

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.