માનવ કલ્યાણ યોજના દ્રારા વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય

0

 યોજનાનું નામ

માનવ કલ્યાણ યોજના


ઓનલાઇન અરજી

જરૂરી દસ્તાવેજો 

૧. પાસપોર્ટ ફોટો

૨. રેશનકાર્ડ 

૩. ઉંમરનો પુરાવો (આધારકાર્ડ, શાળા છોડ્યાનો દાખલો)

૪. BPL નો દાખલો / આવકનો દાખલો

૫. જાતિનો દાખલો

૬. અનુભવનુ પ્રમાણપત્ર 


ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૧૫/૦૫/૨૦૨૨


યોજનાની પાત્રતા

 ઉંમર:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.

 ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .

 અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

 

મળવાપાત્ર ટૂલકિટ્સ

૧. કડીયાકામ, ૨. સેન્ટીંગ કામ, ૩. વાહન સર્વિસીંગ અને રીપેરીંગ, ૪. મોચીકામ, ૫. ભરતકામ,

૬. દરજીકામ,  ૭.કુંભારીકામ ૮.વિવિધ પ્રકારની ફેરી, ૯. પ્લ્બર, ૧૦.બ્યુટી પાર્લર,

૧૧. ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ ૧૨. ખેતીલક્ષી, લુહારી, વેલ્ડીંગ કામ ૧૩.સુથારી કામ

૧૪. ધોબીકામ, ૧૫.સાવરણી, સુપડા બનાવનાર, ૧૬. દુધ-દહીં વેચનાર,

૧૭. માછલી વેચનાર, ૧૮. પાપડ બનાવટ, ૧૯. અથાણા બનાવટ,

૨૦. ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ.







ઓનલાઇન અરજી કરવા અને વધુ માહિતી માટે અહીં ક્લિક કરો  


ફોર્મ ભરવા માટે સંપર્ક કરો : દીપ કોમ્પ્યુટર.ઇન્ફો 

ઉચ્છલ 





ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)