Type Here to Get Search Results !

આઇ.ટી.આઇ. માં પ્રવેશ શરૂ સત્ર- ૨૦૨૨ માટે

Prakashkumar Gamit 0

આઇ.ટી.આઇ.માં પ્રવેશ સત્ર - ૨૦૨૨ 


રોજગાર અને તાલિમ નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

 

સરકારી/ગ્રાન્ટ-ઈન-એઈડ/સ્વનિર્ભર આઈ.ટી.આઈ. માં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ : વર્ષ : ર૦રર-૨૩

 

રાજ્યની સરકારી / ગ્રાન્ટ-ઈન-એઈડ/સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશસત્ર-૨૦રરમાં ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે પોતાનો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી ફરજીયાત દર્શાવવાનો રહેશે.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ  : ૧૫//૦૬/૨૦૨૨

ફોર્મ ભરવા માટે જરૂરી 

પાસપોર્ટ ફોટો
આધારકાર્ડ
ધો-૧૦-૧૨ ની માર્કસીટ
જાતિનો દાખલો
આવકનો દાખલો
બેન્કપાસબૂક 




માહિતી પુસ્તીકા માટે અહીં ક્લિક કરો 

વધુ માહિતી માટે અહી ક્લિક કરો

ઓંલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.