ડિગ્રી એન્જીનીયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ : વર્ષ ૨૦૨૨-૨૩

0

 


ડિગ્રી એન્જીનીયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ :  વર્ષ ૨૦૨૨-૨૩

એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્ષિસ (ACPC), ગુજરાત રાજ્ય

ધોરણ-૧૨ (વિજ્ઞાનના પ્રવાહ) પછીના ડિગ્રી એન્જીનીયરીંગ અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં પ્રથમ વર્ષ પ્રવેશ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ.

 કોર્ષ :

BE/B.Tech, Prarmacy, Deploma To Degree, ME/MPharm, MBA/MCA, B.Arch, B.Plan, M.Plan, B.I.D & B.C.T

 

ઓનલાઇન ફોર્મ શરૂ થયાની તારીખ :૩૧/૦૫/૨૦૨૨

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૩૦/૦૬/૨૦૨૨ (સાંજે ૫-૦૦ કલાક‌) સુધી




 રજીસ્ટ્રેશન માટે અહિં ક્લિક કરો

વધુ માહિતી માટે અહિંક્લિક કરો

Website Click Here




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)