આદિજાતિ વિભાગ દ્રારા યોજનાઓના ઓનલાઇન ફોર્મ

0

 



આદિજાતિ વિકાસ વિભાગ

રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિઓના નિવાસી વિસ્તારો ના લક્ષિત વિકાસ માટે સક્રિયપણે આયોજન હાથ ધર્યુ છે. અનુસૂચિત જનજાતિઓ માટે સરકારની દરમિયાનગીરી માટેના લાંબા ગાળાના લક્ષ્યો છે.શિક્ષણ,આરોગ્ય સંભાળ અને આવક પેદા થાય તેવી બાબતોમાં આદિજાતીઓની પહોંચ વધે તે સુનિશ્ર્ચિત કરવુ. અને તે પ્રકારે તેમના જીવનધોરણમાં સુધારો લાવવો.

આદિજાતિ વિકાસ વિભાગ(TDD)ની રચના સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગની એક પાંખ તરીકે કરવામા આવી હતી પરંતુ હવે તે સ્વતંત્ર પણે કાર્યરત છે

 

આદિજાતી વિકાસ વિભાગના કાર્યોમા નીચેના સમાવેશ થાય છે :


1.   અનુસૂચિત જનજાતીઓનો વિકાસ

2.   સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના (ITDP)વિસ્તારનો વિકાસ.

3.   આદિવાસી પેટા યોજના (TSP) પર દેખરેખ .

4.   અનુસૂચિત જનજાતિઓ ઉપર થતા અત્યચારો રોકવા.

5.  જ્ઞાતિ સંબંધિત મુદ્દાઓ પરત્વે કામ કરવુ.

 

યોજનાઓ અંતર્ગત ઓનલાઇન અરજી કરવા માટેની મહત્વની સૂચનાઓ :

 

૧. કૃષિ વૈવિધ્યકરણ યોજના                      ઓનલાઇન અરજી કરવા માટેની છેલ્લી તારીખ : ૦૫/૦૬/૨૦૨૨


૨. ફળાઉ ઝાડ રોપા વિતરણ યોજના           ઓનલાઇન અરજી કરવા માટેની : ૧૪/૦૬/૨૦૨૨

 

૩. મંડપ યોજના ઓનલાઇન                     અરજી કરવા માટેની ::૩૦/૦૫/૨૦૨૨

 

 

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

 

ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો 


Sorces :  Internet/ blog/wikipeedia/News/Website





ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)