Type Here to Get Search Results !

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે એક્ષટર્નલ અભ્યાસક્રમો વાર્ષિક પધ્ધતિ પ્રવેશ - પરીક્ષા ફોર્મ

Prakashkumar Gamit 0

 શૈક્ષણિક વર્ષ ર૦રર-૨૩ માટે એક્ષટર્નલ અભ્યાસકમો વાર્ષિક પધ્ધતિની પ્રવેશ-પરીક્ષા ફોર્મ ભરવાની જાહેરાત




શૈક્ષણિક વર્ષ ર૦રર-૨૩ માટે એક્ષટર્નલ અભ્યાસકમો વાર્ષિક પધ્ધતિની પ્રવેશ-પરીક્ષા ફોર્મ ભરવાની જાહેરાત શૈક્ષણિક વર્ષ ર૦રર-ર૩ માટે F.Y/,S.Y/,T.Y. B.A, B.Com તથા M.A/ M.Com.  બાહ્ય ભ્યાસક્રમના પ્રવેશ/પરીક્ષા ફોર્મ માટે ERP System  અંતર્ગત વિધાર્થીઓ તથા ERP System સિવાયના રજીસ્ટર્ડ જૂના વિધાર્થીઓ માટે યુનિવર્સિટી વેબસાઈટ External Examination પરથી પરીક્ષા સબંધિત વિષયો સહિતની તમામ સૂચનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રવેશ ફોર્મમાં દર્શાવેલ જે પરીક્ષા કેન્દ્ર (કોલેજ) માંથી પરીક્ષા આપવા ઈચ્છુક હોઈ તે પરીક્ષા કેન્દ્ર (કોલેજ) માં કાર્યાલય કામકાજના સમય દરમિયાન ફોર્મનું વેરીફ્રિકેશન કરાવી જમા કરાવવાન્‌ રહેશે. એક્ષટર્નલ અભ્યાસકમોમાં પ્રવેશની ફાળવણી જે તે કોલેજની પરીક્ષા વ્યવસ્થાની સગવડ ધ્યાનમાં લઈ વહેલા તે પહેલાના ધોરણે થશે.

 

ફોર્મ શરુ થયાની તારીખ : ૦૯/૦૧/૨૦૨૩

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૦૯/૦૨/૨૦૨૩

 

પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની પરીક્ષાઓ ૧૫ માર્ચ ૨૦૨૩ થી લેવામાં આવશે.





પરીક્ષા ફોર્મ ભરવા માટેની માર્ગદર્શિકા માટે અહીં ક્લિક કરો 

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.