GPSC દ્રારા વિવિધ વર્ગ -૧, ૨ અને ૩ માટે વર્ષ ૨૦૨૩માં આવનારી નવી જગ્યાઓ
માટે ભરતી કાર્યક્રમ જાહેર.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી/સ્પર્ધાત્મક
પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ ર૦ર૩ દરમિયાન પ્રસિધ્ધ કરવાની જાહેરાતો અન્વયે
સૂચિત કાર્યક્રમ નીચે મુજબ છે.