Type Here to Get Search Results !

VNSGU B.ed Admission –Year : 2023-24

Prakashkumar Gamit 0

 


વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

બી.એડ્‌. પ્રવેશ જાહેરાત

(શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪)

 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બી.એડ્‌. કોલેજોમાં ચાલતા સ્વનિર્ભર બી.એડ્‌. અભ્યાસક્રમની શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-ર૪ની પ્રવેશ કાર્યવાહી માટે બી.એ., બી.કોમ., બી.એસસી., બી.ઈ. અને બી.સી.એ., બી.બી.એ. સ્નાતક અભ્યાસ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધીમાં સફળતાપૂર્વક પાસ કરેલ પ્રવેશ ઈચ્છુક ઉમેદવાર યુનિવર્સિટી વેબસાઈટ પર બી.એડ્‌. પ્રવેશના રેગ્યુલર બેચના ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શક્શે.

 

ફોર્મ શરૂ થયાની તારીખ : ૩૦/૦૧/૨૦૨૩

છેલ્લી તારીખ : ૨૮/૦૨/૨૦૨૩

પ્રોસેસિંગ ફી :  રૂ.૩૦૦/-

જાહેરાત



બી.એડ્‌.પ્રવેશની માહિતી પુસ્તિકા <

યુનિવર્સિટીવેબસાઈટ <

ઓનલાઈનપ્રવેશ ફોર્મ <

વી.ન.દ.ગુ.યુનિર્સિટીના માર્ચ-એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન સ્નાતક ડીગ્રી અભ્યાસની પરીક્ષા આપનાર પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોની પ્રવેશ બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ જમા કરાવવાની જાહેરાત તા.૨૮/૨/૨૦૨૩ કે તે બાદ યુનિવર્સિટી વેબસાઈટ પર કરવામાં આવશે.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.