ગુજરાત આદિજાતિ વિકાસ
કોર્પોરેશન દ્રારા વિવિધ યોજનાઓ
પ્રાયોજના વહીવટદારશ્રી
સંકલિત આદિજાતિ વિસ્તાર પેટા યોજના
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્રારા જુદા જુદા
હેતુઓ માટે સ્વરોજગારી યોજના વિદેશ અભ્યાસ પાયલોટ તાલીમ વાહન યોજના શિક્ષારૂણ જેવી
વિવિધ યોજનાઓ અમલમાં છે. જેથી આદિજાતિના લોકો આર્થિક રીતે પગભર થઇ શકે સ્વાવલંબિત
બની શકે.
અરજીનો પ્રકાર : ઓનલાઇન અરજી
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્રારા નીચે મુજબની યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.
સ્વરોજગારી યોજના
આ યોજના હેઠળ ગુજરાત આદિજાતિના બેરોજગાર લોકોને આર્થિક રીતે પગભર થાય તે હેતુથી જુદા જુદા ૮૦ ઘંધાઓ માટે રૂ.૭૫.૦૦/- થી ૫૦૦૦૦૦/- ની મર્યાદામાં કોટેશન મુજબ વાર્ષિક ૪ ટકાનાં વ્યાજ દરે ધિરાણ મેળવી શકે છે. આ યોજનામાં ત્રિમાસિક હપ્તામાં લોન ભરપાઇ કરવાની રહે છે.
સ્વરોજગારી યોજનાઓમાં કઇ કઇ યોજનાઓનો સમાવેશ છે તે જોવા માટે અહીં ક્લિક કરો
ધિરાણ માટે ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજો
વિદેશ અભ્યાસ / પાયલોટ તાલીમ માટે
ધિરાણ માટે ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજો
સ્વરોજગારી યોજના માટે
ઓનલાઇન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો