Navodaya Vidyalaya Form Correction -2023-24
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધો-૬ માટે
નવોદય વિદ્યાલય
પ્રવેશ પરીક્ષા ફોર્મની તારીખમાં વધારો કરવામાં આવેલ છે.
ફોર્મ ભરવાની
છેલ્લી તારીખ ૧૫/૦૩/૨૦૨૨
નવોદય
વિદ્યાલયના ઓનલાઇન ફોર્મ ભરેલ હોય અને એમાં કોઇ ભુલ હોય તો ઓનલાઇન સુધારા માટે
સુધારો ફક્ત પુરુષ/સ્ત્રી, શ્રેણી (જનરલ/ઓબીસી/એસસી/એસટી), વિસ્તાર (ગ્રામીણ/શહેરી), અપંગતા અને
પરીક્ષાનું માધ્યમ.
ફોર્મ સુધારા
માટે તા.૧૬-૧૭/૦૨/૨૦૨૩
જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો
માહિતી માટે અહીં ક્લિક કરો